ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ, તેમની પત્નીની ધરપકડ December 8, 2025 Category: Blog ઉદયપુર પોલીસે રવિવાર, 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં નોંધાયેલા ૩૦ કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં લોકપ્રિય ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની મુંબઈથી ધરપકડ કરી હતી.